મને મળવાનો તારો વાયદો
મને મળવાનો તારો વાયદો
1 min
27.4K
મને મળવાનો તારો વાયદો
એકાએક આજ ખોટો ઠર્યો
તારા વાયદાના ભરોસે હતા
સઘળા તાણા વાણા તૂટ્યા
એક પછી એક દિન ખૂટ્યા
તારી આશા અધુરી રહેશે
તને મળવાની ઝંખના તરસે
ગગનમા ગોરંભાશે વાદળ
પણ આંખ મારી વરસશે
મને મળવાનો તારો વાયદો
એકાએક આજ ખોટો ઠર્યો
