Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Others

4.0  

PADHARIYA DINESHKUMAR

Others

મને ગમે છે મારા હસ્તાક્ષર

મને ગમે છે મારા હસ્તાક્ષર

1 min
231


મને ગમે છે મારા હસ્તાક્ષર,

મારી ઓળખાણ છે હસ્તાક્ષર,


શબ્દો શબ્દોના રોમ રોમમાં,

સંઘરાઈ ગયા છે મારા હસ્તાક્ષર,


મારી જાતને મે પરિશ્રમી ખૂબ જ માની

જેની સરળ સાબિતી છે મારા હસ્તાક્ષર,


કોઈ પૂરી ના કરી શકે મારી મહેચ્છાઓ,

આ કલમથી લખાય છે મારા હસ્તાક્ષર,


જો તમને યાદ આવું તો વાંચી લેજો તમે,

સીધા સાદા સરળ મારા આ હસ્તાક્ષર,


ગમો અણગમો તો રહેશે તમને સદા મારા પર,

પણ દિલના ખૂણે સાચવી લેજો મારા હસ્તાક્ષર,


'દિશ' કહે છે પ્રેમથી મારી લાગણીઓ સમજીને

પ્રેમથી સ્વીકાર કરી લેજો મારા આ હસ્તાક્ષર.


Rate this content
Log in