મનડાંની વાત કહું
મનડાંની વાત કહું
1 min
368
મનડાંની વાત કહું મનડાંની વાત
ભેરુ મારી સાંભળજે મનડાંની વાત,
રોજ રોજ હું વિચારોને મળતો મળીએ કંઈક ને કંઈક વિચારતો
ભેરુ મારી સાંભળજે મનડાંની વાત,
રોજ રોજ હું હૈયામાં ઉતરતો
ઉતરી ને કંઈક ને કંઈક ઉજવતો
ભેરું મારી સાંભળજે મનડાંની વાત,
રોજ રોજ હું કલ્પનાને કલમની લખતો
લખીને કંઈક ને કંઈક કલ્પતો
ભેરુ મારી સાંભળજે મનડાંની વાત,
રોજ રોજ હું સ્નેહને શણગારતો
શણગારીને કંઈક ને કંઈક સંબંધ સાચવતો.
