મનાઈ છે
મનાઈ છે

1 min

102
અહી જાહેરમાં રોવાની મનાઈ છે,
યાદ નહી કરો તો ચાલશે,પરંતુ
અહી ભૂલી જવાની મનાઈ છે.
પ્રભુને આત્મામાં રાખો તો ચાલશે,
કોઈ ઈચ્છા રાખી પ્રાર્થના કરવાની મનાઈ છે.