STORYMIRROR

Pinky Shah

Others

3  

Pinky Shah

Others

મન હરકોઈનું હરખાય છે

મન હરકોઈનું હરખાય છે

1 min
13.6K


દેખાવ જોઈ અપ્રતિમ,

મન હરકોઈનું હરખાય છે

માણસની વાત ક્યાં કરો સાહેબ

એક રુમાલ લેવા જાય

એ વખતે પણ કલરને કાપડ

એના ચકાસાય છે

માણસાઈ જ્યારે હોડમાં હોય ત્યારે

ગુણવત્તા ક્યાં જોવાય છે



Rate this content
Log in