STORYMIRROR

Vipul Borisa

Others

3  

Vipul Borisa

Others

મૌન

મૌન

1 min
449

મને આંસુઓથી પણ,

શણગાર કરતાં આવડે છે,

મૌન રહી શબ્દ લખીને,

ઝણકાર કરતાં આવડે છે.


Rate this content
Log in