STORYMIRROR

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

માતૃભૂમિ

માતૃભૂમિ

1 min
276

ભારતીય તરીકે થઈ બહુ હર્ષિત,

વિદેશીના મુખે ગીતા પાઠ સાંભળ્યા,

જે દેશે દરેક જાતિ ધર્મને સાંભળ્યા,

ભારતીય હોવાથી થઈ હું ગર્વિત.


છું ભારતીય એનો થયો ગર્વ છે,

જ્યાં દરેક ખુશીઓમાં એક પર્વ છે,

મુજ માતૃભૂમિને કદી ન કરું હું દૂષિત,

ભારતીય તરીકે થઈ બહુ હર્ષિત.


Rate this content
Log in