STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

માતૃભાષા

માતૃભાષા

1 min
128

માતૃભાષા

મા=માતાથી પણ વિશેષ, માતૃ તુલ્ય

તૃ = તૃષા સાહિત્ય ને જ્ઞાનની છૂપાવે તેવી

ભા=ભારદાર

ષા= શાણી,

ગુ=ગુમાન કરાય તેવી

જ=જબાન ઉપર શોભે તેવી

રા=રાજ્ય સ્તરે પોંખાતી, રાગદ્વેષ વગરની 

તી=તીર્થ સ્વરૂપ 

ભા=ભાગ્યશાળી,ભાવુક થવાય તેવી

ષા= શાહી દબદબા વાળી


Rate this content
Log in