મારો પરિવાર છે
મારો પરિવાર છે
1 min
301
મારો પરિવાર છે મારો શ્વાસ કરું છું હું વિશ્વાસ
મારો પરિવાર છે મારી આશ હું રાખું છું એને ખાસ
મારો પરિવાર છે લાગણીઓનો રસથાળ
મારો પરિવાર છે પ્રેમ નામનો વરસાદ બારેમાસ
મારો પરિવાર છે યાદોનો સુંદર અહેસાસ
મારો પરિવાર છે સહકારનો મોટો સાથીદાર
મારો પરિવાર છે બધાના વિચારનો સ્વીકાર
મારો પરિવાર છે આશાનો ઉપયોગ વારંવાર
