મારી વહાલી શાળા
મારી વહાલી શાળા




મારી શાળા મારી વહાલી,
મારી વહાલી આ અમારી વહાલી શાળા,
વળી તે અમારી સરસ્વતીમાનું,
ધામ જેવું મંદિર છે
મારી વહાલી મારી વહાલી શાળા,
બાલુડા તારી મારી વહાલી માવડી
મારી શાળા અમારી શાળા.
મારી શાળા મારી વહાલી,
મારી વહાલી આ અમારી વહાલી શાળા,
વળી તે અમારી સરસ્વતીમાનું,
ધામ જેવું મંદિર છે
મારી વહાલી મારી વહાલી શાળા,
બાલુડા તારી મારી વહાલી માવડી
મારી શાળા અમારી શાળા.