STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Others

4  

Jaya. jani. Talaja."jiya"

Others

મારી દીકરી

મારી દીકરી

1 min
347

છૂપાવીને રાખેલ, અશ્રુનો ભાર,

પાંપણને લાગ્યો હતો, 


એ રીતે વરસી પડી આંખો,

દીકરીને આવતાં જોઈ, 

માંને દિવસ સોનાનો લાગ્યો હતો.


Rate this content
Log in