મારી ડાયરી
મારી ડાયરી

1 min

241
મારી ડાયરી,
જો કહે છે કશું,
હદય અહીંજ,
નીચોવે છે બધું,
ગણતરી નથી ફરી,
પાના ઉથલાવવાની,
બસ ભીતરમાંજ,
હવે તો રહે છે બધું.