Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

KAVI SHREE MARUTI

Others

3  

KAVI SHREE MARUTI

Others

માર્ગદર્શન

માર્ગદર્શન

1 min
254


ચાલવું છે મારે ચાલવું છે હવે,

મારે જીવનભર ચાલવું છે..


કાંટાળી કેડી કે ફૂલની ક્યારીમાં,

કંટક-સુગંધ સંગ મ્હાલવું છે..મારેે..


ભમરા, મધમાખી, કરોળિયાની જાળમાં, 

ભમરીનાં મહેલ મહીં જાવું છે..મારેે..


વાડી-ખેતર, શેઢા નહેરમાં,

ઢેફા, ધૂળ સાથેે અથડાયું છે..મારે


આંબલી, પીપળો, વડ કે લીમડો,

એવું તરું મારેે આંગણે વાવવુંં છે..મારે..


બાળકોના બાવડામાં બળ ભરવાને,

વ્યસન-ફેેેશન સામે લડવું છે..મારેે..


રોગ-ભોગ, વૈભવ-વિલાસનેે ત્યાગી,

યોગ થકી, યુવાધન સુધારવું છે..મારે.


આખરે હું માનવ છું માનવતા દાખવુું,

પછી સાચી સેવાનું ફળ ચાખવું છે..મારે.


Rate this content
Log in