Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Others

3  

Parag Pandya

Others

માપદંડ

માપદંડ

1 min
127


તમે ના છાપો એટલે એમ તો ના કહેવાય કે એ યોગ્ય નથી,

હા આપના માપદંડમાં એ કદાચ ખરી ના ઉતરી હોઈ શકે !


ઉણપ હશે આપની દ્રષ્ટિએ એટલે રેસ હારી ગયો - બને,

પણ મારા પ્રશંસકોનું પણ ટપકે ટપકે વર્તુળ છે હવે બને !


ખેદ રહેશે કે હું તમારા માપદંડમાં ખરો ના ઉતર્યો તેથી શું ?

બીજાના માપદંડ જુદા હોઈ એમાં હું ખરો ઉતર્યો તેનું શું !


વિચાર મુક્ત છે, એને ક્યાં મીટર, છંદ, લય, પ્રાસની જરૂર ?

દિલની સ્વ-છંદી ભાષા બોલું છું, જે સૌને સમજાય જરૂર !


અમે બે મળ્યા, સરવાળો થયો, પછી ગુણાકાર સર્જાયો,

બાદબાકીની તો ખબર હતી, પણ ભાગાકાર બી થઈ ગયો.


Rate this content
Log in