The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

BINAL PATEL

Others

4.0  

BINAL PATEL

Others

માં

માં

1 min
11.6K

આ જ હાસ્યની મને હૂંફ,

આ સાથની જ બસ મને જરૂર,

જન્મ સાથે મળેલ એક અમૂલ્ય, અતુલનીય ભેટ,

તારા પાલવમાં મળતી એ ટાઢક,

તારા હાથ માથે ફરે ત્યારે મળતી એ શાંતિ,

બહુ જ યાદ આવે છે,

‘માં’ સમાન જ મળેલ ‘સાસુમા’,

થોડા અંશે કોઈ સારા કર્મોના જ ફળ સમજુ,

મધર્સ ડે તો જાણે રોજ જ આપણે,

બસ આ જ પ્રેમ-સ્નેહ અને સાથને યાદ કરું છું, 

તમારા સાથ અને આશીર્વાદની હર-હમેશ કામના કરું છું.

Rate this content
Log in