લાઈફ
લાઈફ
1 min
371
સુકાયેલા સંબંધમાં હજુ પણ
લાગણીની ભીનાશ મળે છે,
ત્યારે સમજવું જિંદગીની
દરેક તપસ્યા ફળે છે.
સુકાયેલા સંબંધમાં હજુ પણ
લાગણીની ભીનાશ મળે છે,
ત્યારે સમજવું જિંદગીની
દરેક તપસ્યા ફળે છે.