STORYMIRROR

Chetan Gondalia

Others

4.1  

Chetan Gondalia

Others

લાગણીઓ

લાગણીઓ

1 min
12.1K


લાગણીઓને થોડી પાળ રાખજો,

વહે છે કયાં એની ભાળ રાખજો,


ઢાળ જોઇ એ તો લસરી પડશે ગમે ત્યાં,

પણ કદરના સરનામે, એનું સ્થાન રાખજો.


Rate this content
Log in