Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shital Dave

Others

4.4  

Shital Dave

Others

લાગણી

લાગણી

1 min
12K


એક લાગણી ભૂંસાઈ ગઈ,

વર્ષોથી અપાતી સેવામાં,

એક જીંદગી આખી ખર્ચાઈ ગઈ,

છતાંય એક લાગણી ભૂંસાઈ ગઈ.


એક "મા"ના હૈયાનું રુદન,

એવું તો સંભળાયું ,

હું એની કોઈ જ નથી ,

છતાંય મારું દિલ કપાયું,


કે એક મા-દીકરાની લાગણીઓ પર,

આજે પૂર્ણવિરામ મુકાયું,

સાથ જતો રહ્યો સથવારનો,

ને "મા" થી પોક મુકાઈ ગઈ.


Rate this content
Log in