Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

3  

Kaushik Dave

Others

ક્યાં મળું ?

ક્યાં મળું ?

1 min
4


તમે શોધી શોધીને થાકશો તો હું નહિ મળું,

તમે એકલા બહાર જશો તો હું જરૂર મળું;

આ મોબાઇલમાં ખોવાઈ જાવ છું એટલે નહિ મળું !

એકલા રહેવાનું થાય તો યાદોમાં તને મળું.


આ વેકેશન કેમ આવતું હશે એ ખબર છે ?

એકલા રહેવાનું કેમ થાય છે એ ખબર છે ?

કો'ક દિ જાય છે એ પિયરમાં એકલી,

એમાં આઘાપાછા કેમ થાવ છો એ ખબર છે ?


કદાચ ઈશ્વર ઉનાળો લાવે છે એટલે વેકેશન છે,

યાદોમાં રહેવા માટે હશે આ વેકેશન છે !

ચાલો આપણે પણ જઈએ વેકેશનમાં,

પણ ક્યાં જાવું છે એ તમને ખબર છે ?


Rate this content
Log in