Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

ક્યા છે ?

ક્યા છે ?

1 min
196


સફર ક્યાં છે, સડક ક્યાં છે ?

મને જવાનું એની ખબર ક્યા છે !


મારે મારી રીતે જીવવાનું છે,

મને તો તમારી ગરજ ક્યા છે !


આવ્યા જે જે કર્મો સઘળાં કરેલછે !

બાકી નિભાવવાની હવે ફરજ ક્યાં છે?


રદીફ કાફિયા છે મિત્રો અમારા !

લખી ન શકીએ એવી ગઝલ ક્યાં છે?


તમે માત દેવાની તૈયારી કરી ભલે હો !

મિટાવી શકે સંપૂર્ણ એવી કબરક્યાં ?


Rate this content
Log in