કુળદેવી
કુળદેવી
1 min
157
આંસુના અંતિમ સંસ્કાર કરી આગળ વધવું પડશે
કુળદેવીના આશિષ માંગી કાંટાળા પંથે દોડવું પડશે,
દુર્ગા સ્વયંમ નારાયણી, શક્તિ સમર્પણ કરવું પડશે
તાંડવ પ્રકોપનો ભય છોડી કાઠા કાળજે જીવવું પડશે,
મલેનિયમ જીરવે તેમ કોવિડને પણ જીરવું જ પડશે
હિંમત રાખી સરવાળે સુઝાવ કાઢી સંપી જીતવું પડશે.
