Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

rekha shukla

Others

3  

rekha shukla

Others

ક્ષણ

ક્ષણ

1 min
225


એક બંગલા બને ન્યારા ! તારીખ-વાર-નામે !


ન તો આ સમય સમજતો વાચાવિહીન ક્ષણને,

નથી કોઈપણ ઝઘડતું તારીખ-વાર નામે !


કેટલું બદલાયું નોંધ્યું ગિનીસબુકે ને નોંધી ક્ષણને

નથી કોઇપણ તડપતું કેમ તારીખ-વાર-નામે !


દેશદ્રોહી ડૂબી મરો આઝાદી નામે નામોશી ક્ષણને

એક મહેમાન બન્યા પૃથ્વીના તારીખ-વાર-નામે !


Rate this content
Log in