STORYMIRROR

Goswami Bharat

Others

3  

Goswami Bharat

Others

કરફ્યુ

કરફ્યુ

1 min
22


લોકડાઉનમાંથી,

અનલોક

થતાં થતાં !

લાગી ગયા છેે.

ઝુંપડા ઓના

ચૂલા પર

કાયમના

કરફ્યુ !


Rate this content
Log in