STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

કોરોના

કોરોના

1 min
128

હૈ જગતના એવા તાત

આપો સાથ કરવી છે દુનિયાદારીની વાત


કોરોના સાથે લડાઈ લડતા લાગી જતી

ગમત્મ્ખવાર બિચારીની લત

આવી છે દોડતી ઓચિંતા આફત્


કોરોના વાઈરસ ની તો એવી ચાલ કે જેને અડે તેને નડે

કોરોના વાઈરશ નો હતો એટલો બધો ડર


સહેજ અડકતાં જ કોરોના વાઈરસ કરી જતો તનમા ઘર

અને શીખવી ગઈ કોરોના વાઈરસ કંઈક નવીન શીખ


કોરોનાની એટલી બધી હતી ધાક કે કરીએ

વતનની વાત તો અચાનક જડબેસલાક બધું બંધ


ઘરમાં બેસતાં થઈ જઈએ બોર

એકલું બની મન કરવા મથે કલસોર


કોરોના સમયમાં કર્યો એવો અહેસાસ

કે જીવનભરનું મળ્યું હતું વેકેશન


તો કયારેક જાણે કરતાં હોઈએ

 ટ્રેનની લાબી મુસાફરી નો અહેસાસ


ન હોય કોઈનો કોઈ પર વાક કે ન થતો શક

છે કોરોનાનો એવો તો કકળાટ

દિવશભર વધતાં જ રહેતાં અવિરત આંક


કોરોનાનો સ્પર્શ થતાં જ કરી કમાલ

પરિવાર સ્નેહીઓ મા જીવ લેતાં

મચાવી ગયો માતમ સાથે ધમાલ 


ઘરમાં રહી સૌ થતાં હેરાન

બહાર નિકળતાં જ શેરી મહોલ્લા

શહેર ગામ લાગતાં હતાં વેરાન


સાબુથી હાથ મો ધોઈ લગાવી સેનેટાઝર

મુખ પર પહેરી માસ્ક જાણે બની ગયો હતો નિત્ય ક્રમ


અફવાનો ઉમટતો જુવાળ થતો ડર મનમાં ભ્રમ

એવી ભયંકર કોરોના વાઈરસની તોડી સાઈકલ


એના માટે આપણે જરૂર એકજુટ બની

વિચારતા હતાં જ્યાં આજ કલ ઓર આજ


જ્યોરે લીધા આજે આપણે બે રસીના ડોઝ ત્યારે તો

આપણે સૌ નાથી શકયા કોરોના વાઈરસને

લાવી શુખદ અંત પુરો ખંતથી


Rate this content
Log in