STORYMIRROR

Rutambhara Thakar

Others

3  

Rutambhara Thakar

Others

કોરોના વોરિયર

કોરોના વોરિયર

1 min
163

કાળમુખા કોરોનાને ભગાડશે,

કોરોના વોરીયર એને હંફાવશે..!


કોરોનાની હવે તો ખેર નથી,

ડૉક્ટર, નર્સ થકી એની ખેર નથી..!


કોરોના ભાગ હવે દુનિયા છોડ,

અમારા વોરીયર્સને હવે તું હાથ જોડ..!


તને હવે તો હંફાવશે,

તને તો હવે થકાવશે...!


કારી તારી હવે ચાલશે નહીં,

કોરોના વોરીયર્સ તને જીવાડશે નહીં...!


સામગ્રીને રેટ આપો
લોગિન