Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmik Parmar 'Dharmad'

Others

2  

Dharmik Parmar 'Dharmad'

Others

કિનારો

કિનારો

1 min
99


નદીકાંઠે બેઠેલા પંખીએ

મીઠો કલરવ કર્યો

ને આખ્ખું આકાશ

વરસી પડ્યું !


હાથ ખુલ્લા કરીને

એક વૃદ્ધે નદી પાસે જરીક

સ્નેહ માંગ્યુ

ત્યાંજ એક નાવડી

નદીકાંઠે આવી ગઈ !


Rate this content
Log in