Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Swati Pavagadhi

Others

5.0  

Swati Pavagadhi

Others

ખીલવા દો

ખીલવા દો

1 min
13.8K


મૂઠીમાં ન રાખો રેત ને,

સરકી જશે;

ભીંજાવું તો એનું નશીબ છે,

ભીંજાઇ રેશે !


બાંધીને ન રાખો આ મન ને,

મશળાઇ જશે;

જીવન ની દરેક ડોળમાં,

વ્યતિત થઇ જશે !


ડાળથી અલગ ન કરો ફૂલ ને,

કરમાઇ જશે;

કાંટા તો એના રક્ષક છે,

એની સાથે તો એ ટકી જશે !


જો નિખરે વ્યકતિત્વ,

તો અટકાવશો નહીં એને ;

આ સુંગધીત જીંદગી,

કરમાઇ જશે !


Rate this content
Log in