ખેડા જિલ્લો મારી શાન
ખેડા જિલ્લો મારી શાન
1 min
438
ખેડા મારો ખંતીલો જિલ્લો છે,
જ્યાં જુઓ ત્યાં હરિયાળી હરિયાળી,
ખેડા મારો સુંદરતાનો જિલ્લો છે,
જ્યાં જુઓ ત્યાં ફૂલડે ફોરમ,
ખેડા મારો વનનો જિલ્લો છે,
જ્યાં જુઓ ત્યાં વૃક્ષો વૃક્ષો,
ખેડા મારો લીલોતરીનો જિલ્લો છે,
જ્યાં જુઓ જ્યાં લીલું લીલું,
ખેડા મારો ફરવાનો જિલ્લો છે,
જ્યાં જુઓ ત્યાં જોવા જેવું,
ખેડા મારો ખ્યાલવાળો જિલ્લો છે,
જ્યા જુઓ ત્યા ખાતીરદારી.
