ખાલીપો
ખાલીપો
1 min
261
જ્યાં બેસતી
એ, આજે ખાલીપો છે
બેસે, ખોવાઈ
હોય તેમ તાકું છું
આકાશને, ઉપસે
વાદળોમાં ચહેરો !
જ્યાં બેસતી
એ, આજે ખાલીપો છે
બેસે, ખોવાઈ
હોય તેમ તાકું છું
આકાશને, ઉપસે
વાદળોમાં ચહેરો !