Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Darshana Hitesh jariwala

Others

3  

Darshana Hitesh jariwala

Others

કબજો

કબજો

1 min
225


મસ્ત મૌલા બનીને,

જીવતા હતા અમે પણ આ જગતમાં,

નજર પડી ત્યાં આપની ને,

નજર લાગી મને કેવી !


રહી ના હું ખુદની ને

પછી, હું સૂઝ બુજ ભૂલી, 

કેવા મારા સ્વજન ભૂલી !


એક છબી મસ્તિષ્કમાં

સ્મરણે ચીતરાય છે..

હવે, રાત દિવસ મન મારું

મનમાં ને મનમાં કેટ કેટલું ઘૂંટાય છે !


કેવો શ્વાસ પણ હવે રૂંધાય છે..?

ઉતારવા નજર કેટ કેટલું કર્યું અમે,

કેવા ચોઘડિયામાં લાગી નજર મને.!!

પંડિતો ને હકીમો પણ થાક્યા કેવા !

આ રોગ જુઓ લાઈલાજ બન્યો !


નથી કોઈ ઉપાય કે ઔષધી હવે,

રોગ તે આ કેવો લાગ્યો મને,

જોગ આ તે મેં કેવો ધર્યો !

એક છબી એ મનસ પર કબજો કરી,

મારું સર્વસ્વ લૂટાયું આજે !


Rate this content
Log in