STORYMIRROR

Chetan Gondaliya

Others

2  

Chetan Gondaliya

Others

કાશ્મીર-સંયમ

કાશ્મીર-સંયમ

1 min
206

શોણિત-રંગે,

લખવો છે ઇતિહાસ,

માંડવા છે નિર્ભય-ડગલાં,

બલિપથ પર,


અરિશીશ ધરું ક્યારે,

તવ ચરણે હે કાલિકા !

તરસે બંદૂક - થનગને હાથ,

બહુ થયો સંયમ હવે

શત્રુ પરત્વેનો,

તૂટ્યો ચૂર-ચૂર !



Rate this content
Log in