STORYMIRROR

NAVIN PATEL

Others

3  

NAVIN PATEL

Others

કારનો માલિક

કારનો માલિક

1 min
162

સમય સમયની છે વાત,

એમાં હતો ઈશ્વર સમાન મિત્રનો સાથ,

બચપણથી જ મિત્ર સહકાર આપતાં ન જોતાં કદી દિવસ રાત,

એવાં મિત્રનો મળતો હતો પુરેપુરો સહકાર,


સદાય મિત્રની હું કારનો રહેતો ડ્રાઈવર,

મિત્રતા એવી અડગ સદા ઉજવતાં વાર તહેવાર,

નસીબની જોતાં બલિહારી કે મિત્ર હતો ઉધોગપતિ,

હું હતો ઘરનો જ પતિ,


મિત્રનું સર્વકામનું દેખરેખ રાખી જીવનનિર્વાહ ચલાવતાં નેકદિલ કરતો કામ,

આ જોઈ ઉદારતા મિત્ર એ કરી સઘળી મિલકત મારે નામ,

આજે એમની ઉદારતા ને રાખી જીવંત બનાવી રાખી યાદગાર,

ચલાવતો હતો જે એમની આપેલ કાર,


એમનાં આશીર્વાદ સાથે ઊભી છે અનેક વૈભવી કાર,

આજે મિત્રની મહાનતાને જેટલાં પણ કરું વંદન એટલા પડે ઓછા જેમનાં થકી વહેપાર સાથે અનેક નિતનવીન કારનો માલિક છું આજ,

એવાં મિત્રની શાન સોકાત અહેસાન ને જાળવી રાખતાં યાદ કરું છું કલ આજ ઔર કલ.


Rate this content
Log in