STORYMIRROR

Pratik Kikani

Children Stories

4  

Pratik Kikani

Children Stories

કાનજીને અરજી

કાનજીને અરજી

1 min
557

કાનાનું જોઈ સુંદર રૂપ,

કાનાનું જોઈ સુંદર રૂપ, મેં પ્રગટાવી અગરબત્તી ધૂપ..

 

પ્રાર્થના કરી કે હે હરિ,

પ્રાર્થના કરી કે હે હરિ, મારી બધી ચિંતા જાય મરી..

 

મારા બધા મિત્ર બને,

મારા બધા મિત્ર બને, દુશ્મની જાય સૌ કોઈ ભૂલી.

 

મને મળે માર્ગ સાચો,

મને મળે માર્ગ સાચો, અને કુટેવો જાય આપમેળે છૂટી.

 

ઈર્ષાના રોગનો ચેપ લાગે નહિ મને,

ઈર્ષાના રોગનો ચેપ લાગે નહિ મને, પાવી દો એવી કોઈ જડી-બુટ્ટી..

 

અન્યાય થાય નહિ કોઈને,

અન્યાય થાય નહિ કોઈને, ન્યાય કરો એવો કોઈ લાલજી.

 

બસ આટલી જ છે મારી વિનંતી,

બસ આટલી જ છે મારી વિનંતી, સ્વીકારી લેજો આ નાની અરજી.


મેં છેલ્લે કહ્યું સાંભળો છો કે કાનજી?

મેં છેલ્લે કહ્યું સાંભળો છો કે કાનજી?, કાના એ કહ્યું “પ્લીઝ ડોન્ટ વરી”!!!


Rate this content
Log in