Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

3  

Kiran shah

Others

કાન્હાની યાદો ઝુલે..

કાન્હાની યાદો ઝુલે..

1 min
13.3K


કાલીન્દી ના કાંઠે કંદબની ડાળે કાન્હાની યાદો ઝુલે..

વેણુ ના સૂરમાં ગોપ ગોપીઓ શુધ ભુલે.
મધુવનની કંદરામાં પ્રેમને ભક્તિના ફુલ ખીલે.
કાલીન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.

વુંદાવનની કુંજ ગલીમાં કાન્હા તારા સૂર ગુંજે.
વિરહી રાધાનો એ સાદ ,ગોપીનો નાદ ગુંજે.
કાલીન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.

 

વાટયું જોતું ગોકુળીયું ગામની આશ તુટે.
રાહ જોતી રાધા ના નયણે નીર જો ખુટે.
કાલીન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હા ની યાદો ઝુલે.

 

પ્રતિક્ષા યુગો થી કાન્હા તારા આગમનની તું કેમ ભુલે
સંસારના માોહ માયામાં તારા  ચરણ નો માર્ગ ખુલે.
કાલીન્દીના કાંઠે કદંબની ડાળે કાન્હાની યાદો ઝુલે.


Rate this content
Log in