Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mulraj Kapoor

Others

3  

Mulraj Kapoor

Others

જતું વર્ષ

જતું વર્ષ

1 min
189


વરસ એક જો પૂરું થાય છે,

ત્રણસો પાંસઠ ઓછા થાય છે,


એ વાત પણ તો સમજાય છે,

કાંઈક મળે કે ગુમાવાય છે,


ઘણાં વરસોથી આવું થાય છે,

માંડ નવડાને મેળાવાય છે,


કોઈ ક્યાંથી આવી જ જાય છે,

ને ઊન કાતરી ચાલ્યો જાય છે,


દર વરસે આવું જ થાય છે,

અને યાદગાર બની જાય છે,


Rate this content
Log in