Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Others

4  

Kaushik Dave

Others

" જરા ચાંદને કહેજો "

" જરા ચાંદને કહેજો "

1 min
588


પૂર્ણ ખીલેલા ચંદ્રને જોઈ, ચાંદની રાત લાંબી જણાય,

પ્રેમીઓના દિલમાં પણ, દિલની ધડકન તેજ જણાય,

જરા ચાંદને કહેજો કે આજ ના શરમાય !


ચાંદનીના પ્રકાશમાં ધરતી પર અમૃત રસ વરસાય,

મુંઝાય છે આ દિલ, આજ પ્રકાશ કિરણ દેખાય,

જરા ચાંદને કહેજો કે આજ ના શરમાય !


શરદપૂનમની રાતડી ને હસતો ચાંદ જણાય,

આનંદ ઉત્સાહ ભરેલી રાતડી, ઉમંગભેર ઉજવાય,

જરા ચાંદને કહેજો કે આજ ના શરમાય !


Rate this content
Log in