Dilipkumar D.Bhatt
Others
'જનની' કહ્યું
ત્યાં હૃદયમાં,
ઊભરાઈ અનેક,
વાત્સલ્ય ભૂખી,
આશા અધૂરી !
વ્હાલી મા વિના
જીવન નથી,
મીઠી વિરડી જાણે !
વિશ્વ રણમાં,
પ્રાણ પાલિકા !
મમતાની માયા
પારખાં
શ્રી તપિત
બાળા રાજા
જનની
અચરજ
કર્મયોગી
દિલનાં દર્દો
વૃત્તિનાં વમળ
માયા મન મોહન