Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

christian saini

Others

4.3  

christian saini

Others

જીવનનું ઝરણું

જીવનનું ઝરણું

1 min
215


ક્યારેક મીઠું તો ક્યારેક ખારું લાગે છે આ જીવનનુંં ઝરણું,

ક્યારેક તેમાં તરી જવાનુંં તો ક્યારેક ડૂબી જવાનુંં મન થાય છે આ ઝરણાંમાં,


ક્યારેક વહેવાનુંં તો ક્યારેક સ્થિર થઈ જવાનું મન થાય છે આ ઝરણાંમાં

ક્યારેય આ જીવનનાં ઝરણાંનુંં સંગીત માણવાનુંં મન થાય છે તો ક્યારેક આ જ સંગીત કર્કશ લાગવા લાગે છે,


ક્યારેક આમાં વહેતા શુદ્ધ નીર જેવા સુવિચાર આવે છે તો ક્યારેક તેમાં મળતા કચરા જેવા કુવિચાર આવે છે

આ જીવનનુંં ઝરણું ક્યારેક પોતાનુંં તો ક્યારેક પારકું લાગે છે.


Rate this content
Log in