STORYMIRROR

Rohit Prajapati

Children Stories

3  

Rohit Prajapati

Children Stories

જીગરજાન

જીગરજાન

1 min
479

ઓઝલ થાય એવી રીતે જાણે ટોમને પરેશાન કરી ઓઝલ થાય જેરી.


ભલે સુખમાં પરેશાન કરે પણ દુ:ખમાં સાથ નિભાવે એવો એ પહેરી.


દુશ્મની નિભાવતા સદા કાળથી તોય દોસ્તી લાગે એની ગહેરી.


અલપ ઝલપ છાપ પડે એની જીવનમાં જાણે એ કાર્ટૂનના લહેરી.


ભાગ્યશાળી છું મને મળી આવી સંગત જેને કહેવાય જીગરજાન જીગરી.


Rate this content
Log in