STORYMIRROR

Rekha Shukla

Others

2  

Rekha Shukla

Others

ઝૂમખાં

ઝૂમખાં

1 min
130

નસોં ને ગમતાં નથી નીડલના ઝૂમખાં

આમતેમ વળગે રહી અંગે અંગ ચૂભતાં


સ્વાર્થ અને સગપણના જોયા રંગી ફૂમતાં

છું પ્રવાસી ચલ ઉગમણા સૂરજ સંગ રમતાં 


સામગ્રીને રેટ આપો
લોગિન