The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

જાત

જાત

1 min
12K

જાત મારી સુખ દુઃખની રંગોળી

  એટલે તો મારે રોજની હોળી

કિયા તે રંગે વરસાવું હું વ્હાલ

  જ્યાં જીવન રોજ બદલે ચાલ

 દુઃખી થઈ ને ન હું ખળભળી

જાત....

લ્યો શબ્દો સંગ કિધી મેં પ્રિત જો

   મુજ જીવન ની બદલાઈ રીત તો

 હરખે હું મને જ ખુદને આવી મળી

જાત.....

Rate this content
Log in