STORYMIRROR
જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
જાદુઈ ચિરાગ
મળે ક્યાંકથી
અલાદીનનો ચિરાગ
મજા જ મજા !
ઘસવાથી જો
જિન બહાર આવે
માંગુ નિરાંત !
નાની ઢીંગલી
નીકળી ચિરાગમાંથી
બોલી: શું આપુ ?
રોજ નીકળે
ચિરાગમાંથી નવી
સનસનાટી !
પૂછે જો મને !
જિન આવી બહાર
લઉં ઉલ્લાસ!
More gujarati poem from Ajay Parker ' ભાવિ '
Download StoryMirror App