STORYMIRROR

Dinesh soni

Children Stories

4  

Dinesh soni

Children Stories

જાદુગરે

જાદુગરે

1 min
318

ચેક ફાડી  દીધો  છે જાદુગરે,

મેળ પાડી લીધો છે જાદુગરે. 


કીમીયા અવનવા અપનાવે છે,

પેલ પાડી દીધો છે જાદુગરે.


ઓપ આખરી આપી દીધો છે,

સેલ મારી દીધો છે જાદુગરે.


ચેતવણી આપી દીધી ભારી,

બેલ મારી દીધો છે જાદુગરે.


ઢીગલી બાજને બનાવે 'દિન',

ખેલ પાડી દીધો છે જાદુગરે.


સામગ્રીને રેટ આપો
લોગિન