STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

ઈશ્વર

ઈશ્વર

1 min
13.5K


સાંભળવો છે તારો સ્વર કંઈક તો બોલ ઈશ્વર

ગુંગણામણ ને જીવ છે અધ્ધર,  હામી તો ભર ઈશ્વર


પાપ કે પુણ્ય,ખાતું કર સરભર, અહીં તો જો ઈશ્વર, 

રણની આ રેતી ઉપરથી તાપ, વરસ ઝરમર ઈશ્વર, 


વસ્ત્રો બધાય ખેંચાય ગયા છે, થીંગડું તો કર ઈશ્વર,

પાસે બોલાવી કરજે સધ્ધર, જીવ તો હર ઈશ્વર.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Shaurya Parmar

થાય છે

થાય છે

1 min വായിക്കുക

હોય છે

હોય છે

1 min വായിക്കുക

થવા દે.

થવા દે.

1 min വായിക്കുക

કસુંબી

કસુંબી

1 min വായിക്കുക

કિંચિત્

કિંચિત્

1 min വായിക്കുക

દુઃખ

દુઃખ

1 min വായിക്കുക

સત્ય

સત્ય

1 min വായിക്കുക

ભગવાન પણ

ભગવાન પણ

1 min വായിക്കുക

કરમ

કરમ

1 min വായിക്കുക