STORYMIRROR

Daizy Lilani

Children Stories Romance

3  

Daizy Lilani

Children Stories Romance

ઈશુ

ઈશુ

1 min
255

ઈશુની જન્મજયંતી

આવ્યા ઈશુ સ્વપ્ને,


બોલો બેટા ઈચ્છા તમારી,

ઈશુ ખુશીની પળો,

માણવા આવો સંગ.

આવ્યા ઈશુ સ્વપ્ને.


સજાવી ક્રિસમસ ટ્રી,

મોમ્બતી, પારંપરિક કેક,

આવ્યા ઈશુ સ્વપ્ને.

ના જાતિભેદભાવ, રંગ રૂપ.

ભેટ લાવ્યા ક્રિસમસ ડે ના.

કહ્યું ઈશુ મેરી ક્રિસમસ.


Rate this content
Log in