Darsh Chaudhari
Others
બેઠો છું તારા આવવાની આશ સાથે,
બસ એજ તારા આવવાના ઈન્તજાર સાથે;
તારી મીઠી મધુર મુસ્કાન્ જોવા
એજ તારા મધુર અવાજ સાંભળવા બેઠો ઈન્તજાર સાથે;
સમય
તારા ગયા પછી
લટકતી તલવાર
સિતારો
તારો સાથ
એકલતા
ગુલાબ
ધબકે છે
તારી સાથે
જિંદગી