STORYMIRROR

Ranjitbhai Boricha

Others

2  

Ranjitbhai Boricha

Others

ઈચ્છા પૂર્તિ

ઈચ્છા પૂર્તિ

1 min
41

છે જીવન એક ચિરાગ

મહેનત અથાગ

સૌનું ખૂલે સૂતેલું ભાગ


ને  સફળ નિત્ય નવીન

સિદ્ધિઓ બહેતરીન

મળે ઇચ્છા પૂર્તિ જીન


Rate this content
Log in