STORYMIRROR

Bharat Thacker

Others

3  

Bharat Thacker

Others

‘ઇચ્છાઓ’

‘ઇચ્છાઓ’

1 min
443

જિંદગીમાં મ્રુત્યુ સુધી ઈચ્છાઓ અનંત છે,

આમ જુઓ તો જીંદગીમાં ઈચ્છાઓનો જ તંત છે,


ઈચ્છાઓનુ જો કરી શકીએ સારુ સંચાલન,

તો પછી જીંદગી સુખમય અને જ્વલંત છે.


Rate this content
Log in