હું
હું

1 min

11.9K
નાથ કેશવ યુદ્ધને ટાળી શકો તો લ્યો હવે,
રક્તથી ધોયા વિનાનાં કેશ ગૂંથી લઈશ હું.
ચીર પૂર્યાની હતી ઘટના તમે ભૂલી જજો,
યાજ્ઞસેની છું ભૂલી અપમાનને પી જઈશ હું.