હું છું ડોગી મેન
હું છું ડોગી મેન
1 min
177
હું છું ડોગી મેન વફાદાર પ્રાણી
હું ચોકીદાર ઘરની રાખુ ચોકી
જો તમે ના હોય તો રાખુ જાકી
ઘર આગણાનુ કહેવાઊ હુું પ્રાણી
ભસવુ સ્વભાવ છે મારો ચોકી મારું કામ
માલિકના ઘરનું ધ્યાન રાખી કરુ હુ કામ
માણસ સાથે મિત્રતા મારે
આપુ હરકદમ સાથ
હું છું ડોગી મેંન વફાદાર પ્રાણી.
